- This event has passed.
Award Distribution Ceremony 2023
March 28
એલ. ડી. આર્ટ્સ કોલજ, અમદાવાદ માં ૨૮ માર્ચ ૨૦૨૪ નાં રોજ, સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમો માં વિજેતા થયેલા
વિદ્યાર્થીઓ ને ઈનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં ૧૭૫ જેટલા વિદ્યાર્થીઓ ને વિવિધ સાંસ્કૃતિક, રમત-ગમત, શૈક્ષણિક કાર્યો, NSS, NCC , વિદ્યાર્થી મંડળ, સાથે જેને સમગ્ર સેમેસ્ટર દરમ્યાન ૧૦૦% હાજરી હતી, તેવા વિદ્યાર્થીઓ ને મેડલ, સર્ટીફીકેટ, કીટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્ર્મ નું આયોજન એલ. ડી. આર્ટ્સ કોલેજ ના આચાર્યશ્રી ડો. મહિપતસિંહ ચાવડા સાહેબની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં ૨૮ માર્ચ નાં રોજ મુખ્ય મહેમાન તરીકે ડૉ. શ્રીરામ નીરલેકર સાહેબ, કે જે અમદાવાદ એજયુકેશન સોસાયટી નાં એકેડેમીક ડાયરેક્ટર
ઉપસ્થિત રહી ને વિદ્યાર્થીઓ ને ઉત્સાહ પૂરો પાડ્યો છે.
L. D. Arts College, Ahmedabad on 28 March 2024, A prize distribution program for the winners in various programs throughout the year has been held for the students. In which about 175 students were encouraged by giving medals, certificates, kits to students who had 100% attendance throughout the semester, along with various cultural, sports, educational activities, NSS, NCC, & student body.
In which on March 28 as the chief guest, Dr. Shriram Nerlekar Sir, who is the Academic Director of Ahmedabad Education Society Being present and provided enthusiasm to the students.
This program was organized and done under the leadership and guidance by the Principal of L. D. Arts College, Dr. Mahipatsinh Chawda Sir.
Details
- Date:
- March 28
Venue
- L.D. Arts College
-
Navrangpura
Ahmedabad, Gujarat 380009 India