- This event has passed.
Annual Cultural Festival 2023
March 27
એલ. ડી. આર્ટ્સ કોલજ, અમદાવાદ નો તારીખ ૨૭ માર્ચ ૨૦૨૪ નાં રોજ વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ ટાગોર હૉલ, પાલડી ખાતે યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ માં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રદર્શન દ્વારા મનોરંજન પૂરું પાડ્યું હતું, અને વિદ્યાર્થીઓ ને આનંદ કરાવ્યો હતો.
જેમાં ૩૦ જેટલા વિવિધ પ્રદર્શનો કરી ને વિદ્યાર્થીઓ એ આનંદ કર્યો હતો.
આ કાર્યક્ર્મ નું આયોજન એલ. ડી. આર્ટ્સ કોલેજ ના આચાર્યશ્રી ડો. મહિપતસિંહ ચાવડા સાહેબની આગેવાની હેઠળ, સાંસ્કૃતિક સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ૨૭-માર્ચ નાં રોજ મુખ્ય મહેમાન તરીકે અમદાવાદ એજ્યુકેશન સોસાયટી નાં પૂર્વ ડાયરેક્ટર શ્રી. બી. એમ. શાહ સાહેબ અને ચીફ ફાઇનાન્સ ઓફિસર શ્રી સંજય પટણી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને આશીર્વચન આપી ને વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
Annual Cultural Program of L. d. Arts College, Ahmedabad was held on 27 March 2024 at Tagore Hall, Paldi, Ahmedabad.
The program provided entertainment through various cultural performances by the students, and made the students happy.
In which about 30 different dance, music, theatre were performed by the students.
In which as a chief guest of this festival the former director of Ahmedabad Education Society Shri B. M. Shah sir and Chief Finance Officer Shri Sanjay Patni Sir were present and gave blessings, encouragement and guidance to the students.
This program was organized under the leadership of the principal of L. D. Arts College Dr. Mahipatsinh Chawda Sir and successfully managed by the Cultural Committee.
Details
- Date:
- March 27
Venue
- Tagore Hall
-
Paldi
Ahmedabad, Gujarat 380007 India